The owner of this guestbook has (temporarily) disabled adding new messages.
Message:

2:32pm 07-26-2021
Falguni
Hello, I also write blogs.Ubakhal is my native place and I brought up in surat.Really nice page made.i am really proud to see this and connect further.
9:28am 11-26-2020
VIJAY PATEL
ઉબખલગામ તરફથી તમામને બે હાથ જોડીને પ્રાથના કરું છું.
ઘરમાં રહો સુરક્ષિત રહો.

#staysafefromcoronavirus
#stayhome
#socialdistancing
#indiafightscorona
COVID-19
JAY HIND !
11:28am 05-12-2020
ઉબખલ
ઉબખલગામ તરફથી તમામને બે હાથ જોડીને પ્રાથના કરું છું.
ઘરમાં રહો સુરક્ષિત રહો.

#staysafefromcoronavirus
#stayhome
#socialdistancing
#indiafightscorona
COVID-19
JAY HIND !
11:48am 10-27-2019
ઉબખલ
આપને તથા આપના પરિવારને દિવાળી અને નવા વર્ષ ના તહેવાર પર હાર્દિક શુભકામના
11:47am 10-27-2019
Harsh Patel
આપને તથા આપના પરિવારને દિવાળી અને નવા વર્ષ ના તહેવાર પર હાર્દિક શુભકામના
11:46am 10-27-2019
Ubkhal
Happy Diwali To All
11:45am 10-27-2019
UBkhal Gam
11:44am 10-27-2019
ઉબખલ
11:43am 10-27-2019
ઉબખલ
8:43pm 10-17-2019
VIJAY
જય અંબે
2:00pm 10-12-2018
ઉબખલ
જય અંબે
11:45am 09-15-2016
Patel Jaimin
Nice Work Sir. & I like your work....because you are very very hard work in this work.
8:19pm 03-17-2016
VIJAY PATEL
ઉબખલની વેબસાઈટ તમને કેવી લાગી તે અહી લખો
8:52pm 01-26-2016
VIJAY PATEL
@ દુઃખદ સમાચાર @
ઉબખલ ગામના વતની શ્રી પ્રહલાદભાઈ અંબાલાલ પટેલના ધર્મપત્ની શારદાબેનનું દુઃખદ અવસાન આજ તા. 26-1-2016 ના રોજ થયું છે, એમના આત્માને ભગવાન શાંતિ અર્પે અને આ પરિવારને દુખ સહન કરવાની શક્તિ મળે તેવી માં જગદંબાને પ્રાર્થના.
આપણે પણ જાપ કરીને તેમને અર્પીશું
રામ. રામ. રામ. રામ. રામ.રામ. રામ. રામ. રામ. રામ. રામ. રામ. રામ. રામ. રામ. રામ. રામ. રામ. રામ. રામ. રામ. રામ. રામ. રામ. રામ. રામ. રામ. રામ.
7:07am 12-08-2015
VIJAY PATEL
@ દુઃખદ સમાચાર @
ગામના આગેવાન શ્રી પોપટલાલ દ્વારકાદાસ પટેલના માતૃશ્રી મણીબાનું દુઃખદ અવસાન આજ તા. 8-12-2015 ના રોજ થયું છે. એમના આત્માને ભગવાન શાંતિ અર્પે અને આ પરિવારને દુખ સહન કરવાની શક્તિ મળે તેવી માં જગદંબાને પ્રાર્થના.
આપણે પણ જાપ કરીને તેમને અર્પીશું
રામ. રામ. રામ. રામ. રામ.રામ. રામ. રામ. રામ. રામ. રામ. રામ. રામ. રામ. રામ. રામ. રામ. રામ. રામ. રામ. રામ. રામ. રામ. રામ. રામ. રામ. રામ. રામ.
Messages: 1 until 15 of 68.
Number of pages: 5
[1] 2 3 4 5Older